રાણીખેત
From Wikipedia, the free encyclopedia
રાણીખેત (હિન્દી: रानीखेत) એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના અલમોડા જિલ્લામાં આવેલું એક ગિરિમથક અને છાવણીનું શહેર છે. અહીં કુમાંઉ ક્ષેત્રની સેનાની હોસ્પીટલ આવેલી છે. આ નગર નાગા રેજિમેંટનું ઘર છે અને તેને ભારતીય સેના દ્વારા સંભાળાય છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
રાણીખેત | |
रानीखेत | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 29°39′N 79°25′E |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તરાખંડ |
જિલ્લો | અલમોડા જિલ્લો |
વસ્તી • ગીચતા |
૧૯,૦૪૯ (૨૦૦૧) • 875/km2 (2,266/sq mi) |
અધિકૃત ભાષા(ઓ) | હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
21.76 square kilometres (8.40 sq mi) • 1,869 metres (6,132 ft) |
બંધ કરો
રાણીખેત સમુદ્ર સપાટીથી ૧૮૬૯મી ની ઊંચાઈએ આવેલું છે. અહીંથી હિમાલયની પશ્ચિમ ટેકરીઓ જોઈ શકાય છે.