ભારતીય રાજકારણી From Wikipedia, the free encyclopedia
લાલજી ટંડન (૧૨ એપ્રિલ ૧૯૩૫ - ૨૧ જુલાઈ ૨૦૨૦[1]) એક ભારતીય રાજકારણી હતા. તેઓ મધ્ય પ્રદેશના ૨૨મા રાજ્યપાલ અને બિહારના ૨૮મા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. ટંડન ૧૯૬૬થી ૨૦૧૪ સુધી સંસદ સભ્ય રહ્યા હતા. તે ઉપરાંત ઉત્તરપ્રદેશ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે ૨૦૦૩થી ૨૦૦૭ સુધી કાર્ય કર્યું હતું. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સભ્ય અને અટલ બિહારી વાજપેયીના માર્ગદર્શક હતા.[2]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
લાલજી ટંડન | |
---|---|
જન્મ | ૧૨ એપ્રિલ ૧૯૩૫ લખનૌ જિલ્લો |
અભ્યાસ સંસ્થા | |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
વેબસાઇટ | http://164.100.47.132/LssNew/Members/homepage.aspx?mpsno=4283 |
ટંડનનો જન્મ લખનૌના ચોક ગામમાં થયો હતો. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કાલિચરણ મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવીને સ્નાતક થયા. ટંડને ૨૬ ફેબ્રઆરી ૧૯૫૮ના રોજ કૃષ્ણ ટંડન સાથે લગ્ન કર્યા અને તેમને ત્રણ પુત્રો હતા.[3]
તેઓ લખનૌમાં લાંબા સમયની બીમારના કારણે ૨૧ જુલાઈ ૨૦૨૦ના રોજ મૃત્ય પામ્યા હતા.[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.