લિબિયાનો રાષ્ટ્રધ્વજ
From Wikipedia, the free encyclopedia
લિબિયાનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ ૧૯૫૧માં સ્વીકૃતી પામ્યો. તેનું આલેખન ઓમાર ફાઈક શેન્નીબ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને સ્વીકૃતિ રાજા ઈદ્રિસ અલ સેનુસ્સી એ આપી હતી. તે ૧૯૬૯ના લશ્કરી બળવા બાદ હટાવાયો હતો. ૩ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ બળવા બાદ ગદ્દાફી વિરોધિ બળવાખોરોએ ફરીથી તેને અપનાવ્યો હતો.[1][2]
Quick Facts પ્રમાણમાપ, અપનાવ્યો ...
પ્રમાણમાપ | ૧:૨ |
---|---|
અપનાવ્યો | ૨૪ ડિસેમ્બર ૧૯૫૧ અને ૩ ઓગસ્ટ ૨૦૧૧ (ફરીથી) |
રચના | લાલ, કાળા અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા અને કેન્દ્રમાં બીજનો ચંદ્ર અને પાંચ ખૂણાવાળો સિતારો |
રચનાકાર | ઓમાર ફાઈક શેન્નીબ |
બંધ કરો