![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5c/Lunglei_View.jpg/640px-Lunglei_View.jpg&w=640&q=50)
લુન્ગલેઇ
From Wikipedia, the free encyclopedia
લુન્ગલેઇ (ઉચ્ચાર: /ˈlooŋgˌleɪ/) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મિઝોરમ રાજ્યનું એક નગર છે. લુન્ગલેઇમાં લુન્ગલેઇ જિલ્લાનું મુખ્યાલય આ શહેરમાં આવેલું છે. આ શહેર એક હીલ સ્ટેશન પણ છે અને જુદા-જુદા પ્રવાસન સ્થળોના કારણે પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.
Quick Facts લુન્ગલેઇ Lunglei, દેશ ...
લુન્ગલેઇ
Lunglei | |
---|---|
શહેર | |
![]() | |
અક્ષાંશ-રેખાંશ: 22.88°N 92.73°E / 22.88; 92.73 | |
દેશ | ભારત |
રાજ્ય | મિઝોરમ |
જિલ્લો | લુન્ગલેઇ જિલ્લો |
ઊંચાઇ | ૭૨૨ m (૨૩૬૯ ft) |
વસ્તી (૨૦૦૧) | |
• કુલ | ૫૭,૦૧૧ |
ભાષાઓ | |
• અધિકૃત | મિઝો |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
બંધ કરો