ગુજરાતનો એક જિલ્લો From Wikipedia, the free encyclopedia
વડોદરા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો છે. વડોદરા જિલ્લાનું મુખ્ય મથક વડોદરા મહાનગર છે.
વડોદરા જિલ્લો | |
---|---|
જિલ્લો | |
ગુજરાતમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 22.18°N 73.12°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
સરકાર | |
• ક્લેક્ટર | અવંતિકા સિંહ ઔલખ, IAS |
વિસ્તાર | |
• કુલ | ૭,૫૧૨ km2 (૨૯૦૦ sq mi) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૪૧,૬૫,૬૨૬ |
• ગીચતા | ૧,૦૨૨/km2 (૨૬૫૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી, અંગ્રેજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (સમયક્ષેત્ર) |
પિન કોડ | ૩૯૦ ૦XX |
ISO 3166 ક્રમ | IN-GJ-VD |
લોક સભા વિસ્તાર | ૨[2] |
વિધાન સભા વિસ્તાર | ૧૨[3] |
હવામાન | આંશિક-સૂકું |
સરેરાશ વાર્ષિક તાપમાન | ૧૨-૪૩° સે |
સરેરાશ ઉનાળુ તાપમાન | ૨૬-૪૩ °C |
સરેરાશ શિયાળુ તાપમાન | ૧૨-૩૩ °C |
મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૧૩૫ | સાવલી | કેતન ઇનામદાર | ભાજપ | ||
૧૩૬ | વાઘોડિયા | ધર્મેન્દ્રસિંહ વાઘેલા | અપક્ષ | ||
૧૪૦ | ડભોઇ | શૈલેશ મહેતા | ભાજપ | ||
૧૪૧ | વડોદરા શહેર (SC) | મનિષા વકીલ | ભાજપ | ||
૧૪૨ | સયાજીગંજ | કેયુર રોકડિયા | ભાજપ | ||
૧૪૩ | અકોટા | ચૈતન્ય દેસાઇ | ભાજપ | ||
૧૪૪ | રાવપુરા | બાલકૃષ્ણ શુક્લા | ભાજપ | ||
૧૪૫ | માંજલપુર | યોગેશ પટેલ | ભાજપ | ||
૧૪૬ | પાદરા | ચૈતન્યસિંહ ઝાલા | ભાજપ | ||
૧૪૭ | કરજણ | અક્ષય પટેલ | ભાજપ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.