![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/04/Wadhwan_flag.svg/langgu-640px-Wadhwan_flag.svg.png&w=640&q=50)
વઢવાણ રજવાડું
From Wikipedia, the free encyclopedia
વઢવાણ રજવાડું બ્રિટિશ શાસન દરમિયાન ગુજરાતમાં આવેલું એક રજવાડું હતું. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું વઢવાણ શહેર તેનું પાટનગર હતું.[1] તેના છેલ્લાં શાસકે ભારતીય સંઘ સાથે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ ભારતમાં ભળી જવા માટે સંધિ કરી હતી.[2]
Quick Facts વઢવાણ સ્ટેટ વઢવાણ રજવાડું, વિસ્તાર ...
વઢવાણ સ્ટેટ વઢવાણ રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૬૩૦–૧૯૪૮ | |||||||
![]() સૌરાષ્ટ્રમાં વઢવાણ રજવાડાનું સ્થાન | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૩૧ | 627 km2 (242 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૩૧ | 42602 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૬૩૦ | ||||||
• ભારતીય સંઘમાં વિલિનીકરણ | ૧૯૪૮ | ||||||
| |||||||
![]() |title= (મદદ)CS1 maint: ref=harv (link) |
બંધ કરો