![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3b/Wartakw.jpg/640px-Wartakw.jpg&w=640&q=50)
વાર્ટા નદી (યુરોપ)
From Wikipedia, the free encyclopedia
વાર્ટા નદી યુરોપ ખંડમાં આવેલી મુખ્ય નદીઓ પૈકીની એક નદી છે, જે પોલેન્ડ અને જર્મની દેશોમાંથી પસાર થાય છે. આ નદીનું ઉદગમસ્થાન કાર્પેથિએન પર્વતમાં આવેલું છે. આ નદી ઓડર નદીની મુખ્ય સહાયક નદીઓ પૈકીની એક નદી છે. જર્મનીમાં આ નદીને 'વાર્તે' તથા પોલેન્ડ ખાતે 'વાર્ટા' કહેવાય છે. આ નદીની કુલ લંબાઈ ૫૦૦ માઈલ જેટલી છે. વાર્ટા નદીમાં ૨૫૦ માઇલ સુધી હોડી ચલાવી શકાય છે, આથી અહીં જળવ્યવહાર સરળતાથી ચાલે છે. આ નદીનો અંત ઓડર નદીમાં ભળી જવાને કારણે થાય છે.
Quick Facts વાર્ટા નદી, ભૌગોલિક લક્ષણો ...
વાર્ટા નદી | |
---|---|
![]() રોન્કી (Wronki) શહેર પાસે વાર્ટા નદી | |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ક્રોમોલોવ, જે ઝેવિયર્સીનો ભાગ છે |
⁃ ઊંચાઇ | [convert: invalid number] |
નદીનું મુખ | |
• સ્થાન | કોશ્ટ્રીન નજીકમાં ઓડર નદી |
લંબાઇ | [convert: invalid number] |
વિસ્તાર | [convert: invalid number] |
સ્રાવ | |
⁃ સરેરાશ | [convert: invalid number] |
બંધ કરો