વિશ્વ કઠપુતળી દિન દરેક વર્ષના ૨૧ માર્ચ[1]ના રોજ ઉજવવામાં આવે છે. કઠપુતળી રંગમંચ પર ખેલાતો સૌથી જૂનો ખેલ છે.

Thumb
દોરા વડે સંચાલિત કઠપુતળી (પપેટ)

આ દિવસની ઉજવણી કરવા માટેનો વિચાર ઈરાનના કઠપુતળી કલાકાર જાવેદ જોલપાઘરીના મનમાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૦માં માંડેબુર્ગ ખાતે ૧૮મા યુનિયન ઇન્ટરનેશનલે દે લા મેરીઓનેટે (UNIMA-Union Internationale de la Marionnette) સંમેલન દરમિયાન આ પ્રસ્તાવ વિચાર માટે મૂકવામાં આવ્યો. ૨ વર્ષ પછી વર્ષ ૨૦૦૨માં જૂન મહિનામાં એટલાન્ટા ખાતે આ પ્રસ્તાવનો કાઉન્સિલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી પ્રથમ વખત વર્ષ ૨૦૦૩માં કરવામાં આવી હતી.

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.