સંબલપુર
From Wikipedia, the free encyclopedia
સંબલપુરpronunciation (મદદ·માહિતી) (Oriya: ସମ୍ବଲପୁର ) ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. સંબલપુર સંબલપુર જિલ્લાનું મુખ્ય મથક છે. સંબલપુરની વસ્તી આશરે ૧,૮૩,૩૮૩[1] છે. તેના બે મુખ્ય ભાગ છે, હિરાકુડ અને બુર્લા. અહિં ઘણી ઐતિહાસીક ઇમારતો અને બાગો આવેલા છે. હિરાકુડ ડેમ એ દુનિયાનો મોટામાં મોટો ડેમ અને અને એશિયાનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે[2].
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
Sambalpur | |||||||
-Hand Loom City- | |||||||
From top left to right: Budharaja Temple, Hirakud, Gandhi Temple, Sitalsasthi Carnival, Samaleswari Temple. | |||||||
અક્ષાંશ-રેખાંશ | 21°17′N 83°35′E | ||||||
દેશ | ભારત | ||||||
પ્રદેશ | Western Orissa | ||||||
રાજ્ય | ઓરિસ્સા | ||||||
જિલ્લો | Sambalpur | ||||||
વસ્તી | ૨,૬૯,૫૭૫ (2011) | ||||||
સાક્ષરતા | ૮૫.૬૯% | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ઉડિયા | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 135 metres (443 ft) | ||||||
કોડ
| |||||||
વેબસાઇટ | www.sambalpur.nic.in |
બંધ કરો