From Wikipedia, the free encyclopedia
સ્વામિનારાયણ પેજ માં મારા ફેરફાર દુર શા માટે કર્યા?
આપને સ્વયંચાલિત પ્રહરી તરીકે ના હક્કો પ્રદાન કરતા ગુરાતી વિકિ સમુદાય આનંદની લાગણી અનુભવે છે. --એ. આર. ભટ્ટ ૦૮:૪૫, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
Hello,
Thanks a lot for signing up as a participant in the Geographical Indications in India Edit-a-thon. We want to inform you that this edit-a-thon will start in next 24 hours or so (25 January 0:00 UTC). Here are a few handy tips:
"participants"
section where you have added you name, and beside that add the articles like this: Example (talk) (Articles: Article1, Article2, Article3, Article4).
You don't need to update both on Meta and on your Wikipedia, update at any one place you want.Thank you and happy editing. --MediaWiki message delivery (ચર્ચા) ૦૪:૦૨, ૨૪ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
Geographical Indications in India Edit-a-thon 2016 has started, here are a few updates:
If you are an experienced editor, become an ambassador. Ambassadors are community representatives and they will review articles created/expanded during this edit-a-thon, and perform a few other administrative tasks.
Please translate this event page into your own language. Event page has been started in Bengali, English and Telugu, please start a similar page on your event page too.
See more ideas and share your own here.
Please see a few media coverages on this event: The Times of India, IndiaEducationDiary, The Hindu.
Please keep checking the Meta-Wiki event page for latest updates.
All the best and keep on creating and expanding articles. :) --MediaWiki message delivery (ચર્ચા) ૦૨:૧૬, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
ધ્યાન આપો, વિકિપીડિયા:રોલબૈકર્સ અધિકાર માટે નિવેદન ના વિશે એક નવી ચર્ચા શરુ થઈ છે. કૃપા કરીને આપની પ્રતિક્રિયા વ્યક્ત કરવા માટેવિકિપીડિયા ચર્ચા:રોલબૈકર્સ અધિકાર માટે નિવેદન પર જાઓ. |
Hello, thanks a lot for participating in Geographical Indications in India Edit-a-thon. We understand that perhaps 7 days (i.e. 25 January to 31 January) were not sufficient to write on a topic like this, and/or you may need some more time to create/improve articles, so let's extend this event for a few more days. The edit-a-thon will continue till 10 February 2016 and that means you have got 7 more days to create or expand articles (or imprpove the articles you have already created or expanded).
The rules remain unchanged. Please report your created or expanded articles.
Editors, who have not joined this edit-a-thon, may also join now.
Reviewing of all articles should be done before the end of this month (i.e. February 2016). We'll keep you informed. You may also check the event page for more details.
A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon. The editors, who will perform exceptionally well, may be given an Indic Geographical Indication product or object. However, please note, nothing other than the barnstar has been finalized or guaranteed. We'll keep you informed.
Feel free to ask question(s) here. -- User:Titodutta (talk) sent using MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૩૮, ૨ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
દૂર કરવા વિનંતી | થોળ તળાવ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
એ.આર.ભટ્ટ ચર્ચા ૧૦:૧૦, ૩ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
Thank you for participating in the Geographical Indications in India edit-a-thon. The review of the articles have started and we hope that it'll finish in next 2-3 weeks.
Prizes/awards have not been finalized still. These are the current ideas:
We'll keep you informed.
We also want to inform you about the program Train-a-Wikipedian. It is an empowerment program where groom Wikipedians and help them to become better editors. This trainings will mostly be online, we may conduct offline workshops/sessions as well. More than 10 editors from 5 Indic-language Wikipedias have already joined the program. We request you to have a look and consider joining. -- Titodutta (CIS-A2K) using MediaWiki message delivery (ચર્ચા) ૦૧:૩૧, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
ચુડાસમા પેજ પર અપડેટ કરેલી માહિતી ફરીથી પૂર્વવત થઇ છે. જેમાં અંતિમ રાજવી રા મંડલીક વિષે ખોટી માહિતી નો ફેલાવ થઇ રહ્યો છે. Bapusarvaiya (ચર્ચા) ૨૩:૧૫, ૧૧ માર્ચ ૨૦૧૬ (IST)
"ચુડાસમા રાજવંશ નો ઇતિહાસ અને પ્રશસ્તિ કવિતા" લેખક વિક્રમસિંહજી રાયજાદા "સૂર્યવંશ અને વાળા રાજવંશ" લેખક સહદેવસિંહજી વાળા, આ બંને પુસ્તકો માં અંતિમ જૂનાગઢ રાજવી રા મંડલીક વિશે સાચો મત અપાયો છે. બંને લેખકો એ માહિતી ના સંદર્ભો પણ આપ્યા છે. જેના પર ધ્યાન આપવા વિનંતી. રા મંડલીક પછી ભુપતસિંહ સૂબા તરીકે જૂનાગઢ ની ગાદીએ આવ્યા નો પણ ઉલ્લેખ છે. જયારે વિકિપીડિયા પર આપેલ માહિતી ઝવેરચંદ મેઘાણી એ લખેલ નવલકથા "રા' ગંગાજળીયો" માંથી આપેલ છે. જે સંપૂર્ણ સત્ય નથી કે એની ચ Bapusarvaiya (ચર્ચા) ૧૪:૧૫, ૧૫ માર્ચ ૨૦૧૬ (IST)
સંપૂર્ણ સત્ય કે એની ચકાસણી નથી. લોકબોલી માં વણાયેલ વાત છે કે રા' મંડલીક ની કબર અમદાવાદ માં છે. જે જુઠાનું છે. Bapusarvaiya (ચર્ચા) ૧૪:૧૬, ૧૫ માર્ચ ૨૦૧૬ (IST)
ચુડાસમા રાજવંશની પ્રસસ્તી કવિતા ઘણું જૂનું પુસ્તક છે, તેનું પબ્લિકેશન પણ બંધ થયેલ છે. પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રકાશિત છે. પણ મારી પાસે છે. વાળા રાજવંશ અને સૂર્યવંશ હાલ અમદાવાદ કે રાજકોટ માં મળી રહેશે. મંડલીક ને મુસલમાન દર્શાવી ખોટી માહિતી નો પ્રસાર થઇ રહ્યો છે. જેમ ગુજરાત ના અંતિમ રાય કરણ વાઘેલા વિષે પણ અફવાઓ છે તેમ જ રા મંડલીક વિષે પણ ખોટી અને ઉપજાવી કાઢેલ વાતો છે.
આ ઉપરાંત હમણાં મેં રા ખેંગાર વિશે પાનું બનાવ્યું તે પણ કોઈ એ નાનું કરી નાખ્યું, કારણ જણાવી શકશો આપ? Bapusarvaiya (ચર્ચા) ૧૮:૧૩, ૨૯ માર્ચ ૨૦૧૬ (IST)
ખુબ ખુબ ધન્યવાદ કાર્તિકજી, રા ખેંગાર નું પાનું ઉપલબ્ધ કરાવવા માટે… નીચે કોઈ નું નામ નહોતું બતાવતું માટે "કોઈ" લખ્યું હતું, કદાચ નેટ સર્વર ના કારણે એવું બન્યું હશે… હજી હાલ માં પણ ચુડાસમા પાના પર અંતિમ રાજવી રા મંડલીક વિશે ખોટી માહિતી છે… જે સુધારવા મેં પહેલા પણ કહેલ, કૃપયા ધ્યાન માં લઇ શક્ય તેટલું જલ્દી થી સુધારવા વિનંતી… રા મંડલીક વિશે મેં અગાઉ કહેલ તેમ ચુડાસમા રાજવંશ નો ઇતિહાસ પુસ્તક મારી પાસે છે જે વિક્રમસિંહ રાયજાદા ની P. H. D. માંથી સંકલિત પુસ્તક છે. અને સૂર્યવંશ અને વાળા રાજવંશ પુસ્તક માં પણ રા મંડલીક વિશે સચોટ ઇતિહાસ આપેલ છે જે આપ તે પુસ્તક ની વિગતો ધ્યાન માં લઇ રા મંડલીક ની બાબત સુધારસો એવી આશા… Bapusarvaiya (ચર્ચા) ૨૩:૩૫, ૩ એપ્રિલ ૨૦૧૬ (IST)
https://books.google.co.in/books/about/Chudasama_rajvanshno_itihas.html?id=TOG0HAAACAAJ&redir_esc=y ચુડાસમા રાજવંશનો ઇતિહાસ પુસ્તક નું નામ ગૂગલ બુક્સ માં -- Bapusarvaiya (ચર્ચા) ૧૯:૧૭, ૪ એપ્રિલ ૨૦૧૬ (IST)
ખુબ ખુબ ધન્યવાદ. આપે મારા પાનાઓ ને માન્ય કર્યા તે બદલ. ચુડાસમા રાજવંશ નો પુરેપુરો ઇતિહાસ હું અપલોડ કરવા માગું છું તેમાં આપના સાથ સહકાર બદલ ફરી આભાર. દિવ્યરાજસિંહ સરવૈયા (દેદરડા) (ચર્ચા) ૨૦:૩૪, ૪ એપ્રિલ ૨૦૧૬ (IST)
હજી પણ એક દુવિધા એ છે કે મને એ નથી સમજાયું કે સંદર્ભ કઈ રીતે આપવો અથવા ફોટો કઈ રીતે અપલોડ કરવો. હું મોબાઈલ થી લેખ બનાવી મુકું છું, તેમાં બીજા કોઈ ફંકશન આવતા નથી. માત્ર લેખ જ લખાય છે એ સિવાય બીજું કઈ નહીં. મુખ્ય તો સંદર્ભ કઈ રીતે આપવો અને ધ્યાન રાખવા જેવી બાબતો પર પ્રકાશ પાડશો એવી આશા સહ દિવ્યરાજસિંહ સરવૈયા (દેદરડા) (ચર્ચા) ૨૧:૨૫, ૪ એપ્રિલ ૨૦૧૬ (IST)
હું મોબાઇલ થી UC બ્રૉઉઝર માં https://gu.m.wikipedia.org પર લેખ મુકું છું, આપ સાથે ચર્ચા પણ આ જ લિંક માં કરું છું. દિવ્યરાજસિંહ સરવૈયા (દેદરડા) (ચર્ચા) ૧૦:૪૪, ૫ એપ્રિલ ૨૦૧૬ (IST)
http://www.pravinprakashan.com/detail.php?id=286
"ભાગું તો ભોમકા લાજે" જૂનાગઢ અંતિમ રા માંડલીક નો પાળિયો બગસરા ગામ પાસે સાતલ્લી નદી પાસે મોજુદ છે જે હાલ માં પણ ત્યાં છે. અને જાહેર છે કે જે વ્યક્તિ યુદ્ધ માં વિરગતી પ્રાપ્ત કરે તેનો જ પાળિયો હોય. માટે રા માંડલીકે ઇસ્લામ સ્વીકાર્યોએ વાત આ પુસ્તક માં ખોટી સાબિત કરેલ છે. દિવ્યરાજસિંહ સરવૈયા (દેદરડા) (ચર્ચા) ૧૫:૪૯, ૮ એપ્રિલ ૨૦૧૬ (IST)
નમસ્તે કાર્તિકભાઈ... અનુવાદ માટેનું ટુલ તો ઘણું અઘરું લાગે છે. ગુજરાતીમાં તો સ્ક્રિપ્ટ આવતી જ નથી. ઉપરથી મેન્યુઅલી કરવામાં પણ ઘણાં ડખા છે. તમે એવું કોઈ સોફ્ટવેર જાણતા હોવ તો કહો જેમાં ન્યૂનાતિન્યૂન લિપિ આપણી ગુજરાતી થઈ જતી હોય. તો થોડી સહાયતા પણ થઈ શકે. અસ્તુ.. લિ., નેહલ દવે ૧૫:૪૯, ૧૦ ઓગસ્ટ ૨૦૧૬ (IST)
Dear Friends & Wikipedians, Celebrate the world's biggest sporting festival on Wikipedia. The Rio Olympics Edit-a-thon aims to pay tribute to Indian athletes and sportsperson who represent India at Olympics. Please find more details here. The Athlete who represent their country at Olympics, often fail to attain their due recognition. They bring glory to the nation. Let's write articles on them, as a mark of tribute.
For every 20 articles created collectively, a tree will be planted. Similarly, when an editor completes 20 articles, a book will be awarded to him/her. Check the main page for more details. Thank you. Abhinav619 (sent using MediaWiki message delivery (ચર્ચા) ૨૨:૨૩, ૧૬ ઓગસ્ટ ૨૦૧૬ (IST), subscribe/unsubscribe)
નમસ્તે... કાર્તિકભાઈ.. ગુજારાતી વિકિપીડિયામાં પ્રયોગપૃષ્ઠની (sendbox) વ્યવસ્થા છે કે નહીં એનાં માટે મારે જાણવું હતું. મારે કોઈ પ્રયોગપૃષ્ઠ નો ઉપયોગ કરવો હોય, કેવી રીતે કરી શકયા એ વિષે માર્ગદર્શન કરશો. અંગ્રેજીમાં જેવી રીતે Sendbox નું બટન આપ્યું છે એવું મારે ગુજરાતીમાં દેખાતુ નથી માટે આ પ્રશ્ન ઉદ્ભવ્યો. અસ્તુ. લિ., નેહલ દવે ૧૩:૩૨, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
ગુજરાતી વિકિપીડિયા પર પૃષ્ઠ મુલાકાતના આંકડા માટેનું ટુલ બદલવાની જરૂર છે. જુનું ગ્રોક હવે બંધ છે અને ત્યાં ક્લિક કરતા ઇન્ટરનલ એરર બતાવે છે. નવું ટુલ તેનું સ્થાન અન્ય વિકિ પર લઇ ચુક્યું છે. તો અહીં લાવી શકાય? નવા ટુલ થી દર મહિને કયા લેખ સૌથી વધુ વાંચ્ય એ પણ જાની શકાય.--Nizil Shah (ચર્ચા) ૦૩:૫૩, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
નમસ્તે કાર્તિકભાઈ, હમણાં ભાષાંતર સાધનના ઉપયોગ દરમિયાન એક સમસ્યા આવી રહી છે. તેમાં એક વખત ભાષાંતર કરાઈ રહેલ લેખ અધૂરો મૂકી અને ફરી શરૂ કરતાં ભાષાંતર જે વિભાગનું થઈ ગયું હોય તે કેટલુંક બાકી રહેલ ભાગમાં આવી જાય છે. ત્યારબાદ તે જે ભાગમાં આવ્યું હોય તેનું ભાષાંતર નથી કરી શકાતું. આ કોઈ ક્ષતિ જણાય છે.--Vyom25 (ચર્ચા) ૧૭:૦૬, ૪ નવેમ્બર ૨૦૧૬ (IST)
મારા ગામ વિશે મે માહિતી લખી હતી તે તમે કેમ દૂર કરી Ømkargiri gőswami (ચર્ચા) ૧૪:૨૦, ૭ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.