સભ્ય:AJAY TRIVEDI/પ્રયોગપૃષ્ઠ/૧
From Wikipedia, the free encyclopedia
નાની ભારતીય પોરપોઇઝ...
Quick Facts વૈજ્ઞાનિક વર્ગીકરણ, Genera ...
બંધ કરો
ભારત ના દરિયા કિનારે જોવા મળતી એક પ્રકારની માછલી જેને નિફોકેના ફોકેનોઇડ્સ કહે છે. કાળી અથવા કાળી ફીન લેસ પોરપોઇઝ થી ઓળખાતી આ માછલીની લંબાઈ ૧૪૦ સે.મી. થી ૧૮૭ સે.મી. અને વજન ૩૦ થી ૪૫ કિલો જેટલું સમન્યતઃ હોય છે.