સાતારા જિલ્લાનું એક શહેર From Wikipedia, the free encyclopedia
સાતારા (ઉચ્ચાર (મદદ·માહિતી)) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લાનું એક નગર છે. સાતારામાં જિલ્લાનું મુખ્ય મથક છે.
સાતારા | |
---|---|
શહેર | |
સમઘડી દિશામાં ઉપરથી: સાતારાનું નામ ત્રણ લિપિઓમાં, નટરાજ મંદિર ખાતે; ક્ષેત્ર માહુલી, અજિંક્યતારા કિલ્લો, અને શહેરની પેનોરમા છબી | |
અક્ષાંશ-રેખાંશ: 17.688°N 74.006°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | સાતારા જિલ્લો |
સ્થાપના | ૧૬મી સદી |
સ્થાપક | છત્રપતિ શાહુ |
નામકરણ | સાત તારા, જે શહેરની નજીકની સાત ટેકરીઓનું પ્રતિક છે |
ઊંચાઇ | ૭૪૨ m (૨૪૩૪ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૨૦૦૭૯ |
ભાષા | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ટેલિફોન કોડ | ૦૨૧૬૨ |
વાહન નોંધણી | MH-11 |
વેબસાઇટ | www |
સાતારા શહેરનું ભૌગોલિક સ્થાન 17.68°N 73.98°E પર આવેલું છે.[1] તેમ જ તેની સરેરાશ ઉંચાઇ ૭૪૨ મીટર (૨૪૩૪ ફુટ) જેટલી છે. સાતારા શહેર તેમ જ જિલ્લો ડેક્કન પ્રદેશમાં ગણાય છે. સાતારા કૃષ્ણા અને તેની સહાયક નદી વીણાના સંગમ સ્થળ પર વસેલું છે.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.