સીવાન જિલ્લો
ભારતના બિહાર રાજ્યનો એક જિલ્લો / From Wikipedia, the free encyclopedia
સીવાન જિલ્લો ભારતના બિહાર રાજ્યનો એક જિલ્લો છે. સીવાન નગર આ જિલ્લાનું મુખ્ય મથક છે. ૧૯૭૨થી સિવાન જિલ્લો સારન પ્રમંડલનો ભાગ છે. આ જિલ્લો પહેલા અલીગંજ તરીકે ઓળખાતો હતો, જે નામ અહીંના રાજા અલી બક્ષ ખાન પરથી પડ્યું હતું.
Quick Facts સીવાન જિલ્લો, દેશ ...
સીવાન જિલ્લો | |
---|---|
બિહારનો જિલ્લો | |
સીવાન જિલ્લાનું બિહારમાં સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | બિહાર |
પ્રાંત | સરાન |
મુખ્યમથક | સીવાન |
સરકાર | |
• લોક સભા બેઠકો | સીવાન (લોક સભા બેઠક) |
• વિધાન સભા બેઠકો | સીવાન, જિરાદેઈ, દારૌલી, રઘુનાથપુર, દારુંદા, બડહરીયા, ગોરીયાકોઠી, મહારાજગંજ |
વિસ્તાર | |
• કુલ | ૨,૨૧૯ km2 (૮૫૭ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૩૩,૩૦,૪૬૫ |
• ગીચતા | ૧,૫૦૧/km2 (૩૮૯૦/sq mi) |
વસ્તી | |
• સાક્ષરતા | 69.45% |
• લિંગ પ્રમાણ | 988 |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મુખ્ય ધોરીમાર્ગ | NH 85 |
વેબસાઇટ | siwan |
બંધ કરો