મોટરસાઇકલ From Wikipedia, the free encyclopedia
હીરો સ્પ્લેન્ડર (અથવા હીરો હોન્ડા સ્પ્લેન્ડર) મોટરસાયકલોની શ્રેણી છે. જેમાં આશરે ૧૦૦ અને ૧૧૦ સી.સી. વાહન ચાલક યંત્ર છે. હીરો મૂળરૂપે જાપાની કંપની છે, જે બે પૈડાં વાળી મોટરસાઇકલ બનાવે છે. ૧૯૯૪માં હીરો સ્પ્લેન્ડર ભારતીય શાખા દ્વારા લોંચ કરવામાં આવી હતી.[1] [2]તે ભારતની સૌથી લોકપ્રિય મોટરસાયકલોમાં ની એક છે.[3] [1]
આ લેખ અથવા વિભાગ હજુ નિર્માણ હેઠળ છે, અથવા તેમાં મોટા ફેરફારો અથવા વિસ્તૃતિ થઇ રહી છે. તેમાં યોગ્ય ફેરફારો કરીને મદદ કરવા માટે તમને નિમંત્રણ છે. જો આ લેખ અથવા વિભાગ માં કેટલાંક દિવસ માટે સંપાદન ન થાય તો, આ ઢાંચો હટાવવો. જો તમે આ ઢાંચો મૂક્યો હોય અને લેખ પર સક્રિય રીતે ફેરફારો કરતા હોવ તો આ ઢાંચાને {{in use}} ઢાંચા વડે બદલવા વિનંતી છે.
આ લેખ પર InternetArchiveBot (ચર્ચા | યોગદાનો) દ્વારા છેલ્લે સંપાદન થયું હતું. (તાજું કરો) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.