એશિયા
ખંડ From Wikipedia, the free encyclopedia
Remove ads
એશિયા યુરેશિયા ખંડનો ભાગ છે. યુરેશિયા ખંડમાંથી યુરોપને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા આફ્રિકાને સુએઝ નહેર જુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની આશરે ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.


Remove ads
એશિયાના દેશો
દક્ષિણપૂર્વ એશિયા
દક્ષિણ એશિયા
મધ્ય પૂર્વ
પેસેફિક
- ઓસ્ટ્રેલિયા
- ન્યૂઝીલેન્ડ
- પપુઆ ન્યુ ગીની
- ફીજી
- પૂર્વ તિમોર
- સોલોમન આઇલેન્ડ
- વેનૌતા
- સમોઆ
- ટોંગા
- કિરીબાટી
- ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઇક્રોનેશિયા
- પલાઉ
- માર્શલ આઈલેન્ડ
- નાઉરૂ
- તુવાલુ

વિકિમીડિયા કૉમન્સ પર category:Asia વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
![]() | આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Remove ads
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads