બંગાળી ભાષા
દક્ષિણ એશિયાના ભારતના બંગાળ તેમજ બાંગ્લાદેશમાં બોલાતી મુખ્ય ભાષા From Wikipedia, the free encyclopedia
Remove ads
બંગાળી ભાષા અથવા બાંગ્લા ભાષા એ પૂર્વીય ભારતીય ઉપખંડની ઇન્ડો-આર્યન ભાષા છે, જેનું મુળ "માગધી પ્રાકૃત" અને "સંસ્કૃત" ભાષામાં પડેલ છે. બંગાળી ભાષા ભારતનાં પશ્ચિમ બંગાળરાજ્ય, આસામનાં કેટલાક પ્રદેશો અને ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં બોલાય છે. આ ભાષા અંદાજે ૨૩ કરોડ લોકો દ્વારા બોલાય છે, આમ બંગાળી ભાષા દુનિયાની લગભગ પાંચમા કે છઠા ક્રમાંકે સૌથી વધુ બોલાતી ભાષા છે.
Remove ads
સંદર્ભ
બાહ્ય કડીઓ
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads