ઇઝરાયલ રાષ્ટ્ર (હિબ્રુ: મેદિનત યિસરા'એલ; دَوْلَةْ إِسْرَائِيل, દૌલત ઇસરા'ઈલ) એક દક્ષિણપશ્ચિમ એશિયામાં સ્થિત એક દેશ છે. આ દક્ષિણપૂર્વ ભૂમધ્ય સાગર ના પૂર્વી છેડે પર સ્થિત છે. આની ઉત્તરમાં લેબનાન છે, પૂર્વ માં સિરિયા અને જૉર્ડન છે, અને દક્ષિનપશ્ચિમમાં ઇજિપ્ત છે.

Quick Facts ઈઝરાયલ રાજ્ય, રાજધાની and largest city ...
ઈઝરાયલ રાજ્ય

  • מְדִינַת יִשְׂרָאֵל (Hebrew)
  • دَوْلَة إِسْرَائِيل (Arabic)
Thumb
ધ્વજ
Thumb
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: "Hatikvah" (Hebrew for "The Hope")

Thumb
Thumb
(પૂર્વ-) ૧૯૬૭ સીમા (લીલા રંગમાં)
રાજધાની
and largest city
જેરુસલેમ [fn 1]
31°47′N 35°13′E
અધિકૃત ભાષાઓ
  • હિબ્રુ
  • અરેબિક
વંશીય જૂથો
(2018)
  • ૭૪.૫% ઇઝરાયેલી યહુદીઓ
  • ૨૦.૯% આરબ
  • ૪.૬% અન્ય]][5]
ધર્મ
(૨૦૧૬)
  • ૭૪.૭% ઈઝરાયેલી યહુદીઓ
  • ૧૭.૭% ઇસ્લામ
  • ૨.૦% ખ્રિસ્તી
  • ૧.૬% ડ્રુઝ
  • ૪.૦% અન્ય[6]
લોકોની ઓળખઈઝરાયેલી
સરકારઐક્ય સંસદીય પ્રજાસત્તાક
 રાષ્ટ્રપ્રમુખ
રીઉવેન રિવ્લિન
 પ્રધાનમંત્રી
બેન્જામિન નેતાનયાહુ
 ક્નેસ્સેટ સ્પીકર
યુલી-યોએલ એડલેસ્ટેઇન
 ચીફ જસ્ટિશ
એસ્થર હાયુત
સંસદક્નેસ્સેટ
સ્વતંત્ર
 ઘોષણા
૧૪ મે ૧૯૪૮
 યુ.એન.માં પ્રવેશ
૧૧ મે ૧૯૪૯
વિસ્તાર
 કુલ
20,770–22,072 km2 (8,019–8,522 sq mi)[a] (૧૫૦મો)
 જળ (%)
૨.૧
વસ્તી
 ૨૦૨૪ અંદાજીત
૯૯,૧૭,૫૪૦[7] (૯૬મો)
 ૨૦૦૮ વસ્તી ગણતરી
7,412,200[8]
 ગીચતા
[convert: invalid number] (૩૩મો)
GDP (PPP)૨૦૧૮[9] અંદાજીત
 કુલ
$334.328 billion (૫૪મો)
 Per capita
$37,673 (૩૫મો)
GDP (nominal)૨૦૧૮[9] અંદાજીત
 કુલ
$373.751 billion (૩૩મો)
 Per capita
$42,115 (૨૦મો)
જીની (૨૦૧૩)42.8[10]
medium · ૪૯મો
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૫)0.899[11]
very high · ૧૯મો
ચલણન્યૂ શેકેલ () (ILS)
સમય વિસ્તારUTC+૨ (ઈઝરાયેલ પ્રમાણભૂત સમય)
 ઉનાળુ (DST)
UTC+૩ (ઈઝરાયેલ ઉનાળુ સમય)
તારીખ બંધારણ
  • יי-חח-שששש (AM)
  • dd-mm-yyyy (CE)
વાહન દિશાજમણે
ટેલિફોન કોડ+૯૭૨
ISO 3166 કોડIL
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).il
વેબસાઇટ
www.israel.org
  1. ^ ૨૦,૭૭૦ ઇઝરાયલમાં લીલા રંગની રેખામાં છે. ૨૨,૦૭૨ ગોલન હાઇટ્સ અને પૂર્વ જેરુસલેમનો સમાવેશ કરે છે.
બંધ કરો

મધ્યપૂર્વમાં સ્થિત આ દેશ વિશ્વ રાજનીતિ અને ઇતિહાસની દૃષ્ટિ એ ખૂબ મહત્વપૂર્ણ છે. ઇતિહાસ અને ગ્રંથો અનુસાર યહુદીઓનું મૂળ નિવાસ રહેલ આ ક્ષેત્ર નું નામ ખ્રિસ્તી, ઇસ્લામ અને યહૂદી ધર્મોમાં પ્રમુખતાથી લેવાય છે. યહૂદી, મધ્યપૂર્વ અને યુરોપના ઘણાં ક્ષેત્રોમાં ફેલાઈ ગયા હતાં. ઓગણીસમી સદીના અંતમાં તથા ફરી વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપમાં યહૂદીઓ ઉપર કરાયેલ અત્યાચારને કારણે યુરોપીય (તથા અન્ય) યહૂદીઓ પોતાના ક્ષેત્રોથી ભાગી જેરૂસલેમ અને આના આસપાસના ક્ષેત્રોમાં આવવા લાગ્યાં. સન ૧૯૪૮માં આધુનિક ઈસરાયલ રાષ્ટ્રની સ્થાપના થઈ.

જેરુસલેમ ઇસરાયલની રાજધાની છે પણ અન્ય મહત્વપૂર્ણ શહરોમાં તેલ અવીવનું નામ પ્રમુખતાથી લેવાય છે. અહીંની પ્રમુખ ભાષા હિબ્રુ છે, જે ડાબેથી જમણે લખાય છે, અને અહીંના નિવાસીઓને ઇઝરાયલી કહે છે. ઇઝરાયેલમાં ઇલેક્ટ્રોનિક્સ, ટેલિ કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બાયોટેક, ટૂરિઝમ, બાંધકામ, હીરાઉદ્યોગ અને એગ્રિકલ્ચર જેવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. ડાયમંડ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને ખેત પેદાશોની નિકાસમાં પણ આ દેશનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ઘરેલુ ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો ૨.૫ ટકા જેટલો છે.

નામ

ઇઝરાયલ શબ્દનો પ્રયોગ બાઈબલ અને તેથી પહેલાંના સમયકાળથી થતો રહ્યો છે . બાઈબલ અનુસાર ઈશ્વરના દૂત સાથે યુદ્ધ લડવા બાદ જેકોબનું નામ ઇઝરાયલ રખાયું હતું. આ શબ્દ પ્રયોગ તે સમયે (કે પહલાં)થી યહૂદીઓની ભૂમિ માટે કરાતો રહ્યો છે.

નોંધ

  1. અન્ય યુ.એન. સભ્ય દ્વારા માન્ય: યુ.એસ.એ.,[1] ચેક રિપબ્લિક,[2] ગ્વાટેમાલા,[3] અને વાટાઉ.[4]

સંદર્ભ

બાહ્ય કડીઓ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.