![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9e/Kamala_Nehru_4cr.jpg/640px-Kamala_Nehru_4cr.jpg&w=640&q=50)
કમલા નેહરુ
From Wikipedia, the free encyclopedia
કમલા નેહરુ (૧ ઓગસ્ટ ૧૮૯૯ – ૨૮ ફેબ્રુઆરી, ૧૯૩૬) એક ભારતીય સ્વાતંત્ર્ય ચળવળકાર અને ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુનાં પત્ની હતાં. તેમની પુત્રી ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડા પ્રધાન હતા.
Quick Facts કમલા નેહરુ, જન્મની વિગત ...
કમલા નેહરુ | |
---|---|
![]() | |
જન્મની વિગત | કમલા કૌલ (1899-08-01)1 August 1899 દિલ્હી, બ્રિટીશ ભારત |
મૃત્યુ | 28 February 1936(1936-02-28) (ઉંમર 36) લૂસાન, સ્વીટ્ઝર્લેન્ડ |
જીવનસાથી | |
સંતાનો | ઈન્દિરા ગાંધી |
સંબંધીઓ | કૈલાસનાથ કૌલ (ભાઈ) |
કુટુંબ | નહેરુ–ગાંધી પરિવાર |
બંધ કરો