દક્ષિણાયનFrom Wikipedia, the free encyclopedia વર્ષમાં બે દિવસ એટલે કે ૨૧ જૂને સૌથી લાંબો દિવસ અને ૨૧ ડિસેમ્બરે સૌથી લાંબી રાત હોય છે. જે ૨૧ જૂને દિવસ સૌથી મોટો હસે અને રાત સોથી નાની. આ દિવસને દક્ષિણાયન કહે છે. ૨૨ જૂન થી ૨૧ ડિસેમ્બર સૂધી રાત મોટી થતી જશે.
વર્ષમાં બે દિવસ એટલે કે ૨૧ જૂને સૌથી લાંબો દિવસ અને ૨૧ ડિસેમ્બરે સૌથી લાંબી રાત હોય છે. જે ૨૧ જૂને દિવસ સૌથી મોટો હસે અને રાત સોથી નાની. આ દિવસને દક્ષિણાયન કહે છે. ૨૨ જૂન થી ૨૧ ડિસેમ્બર સૂધી રાત મોટી થતી જશે.