દાર્જિલિંગ જિલ્લો
From Wikipedia, the free encyclopedia
દાર્જિલિંગ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા કુલ ૧૯ (ઓગણીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. દાર્જિલિંગ શહેર ખાતે દાર્જિલિંગ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. આ જિલ્લો પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ ૩ (ત્રણ) વિભાગો પૈકીના એક એવા જલપાઈગુડી વિભાગના વહીવટી ક્ષેત્ર અંતર્ગત આવે છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |