![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fa/Punjab_district_map.png/640px-Punjab_district_map.png&w=640&q=50)
પટિયાલા
From Wikipedia, the free encyclopedia
પટિયાલા ભારત દેશના ઉતર ભાગમાં આવેલા તથા પાંચ નદીઓને કારણે ઉત્તમ ખેતી કરવા માટે પ્રખ્યાત એવા પંજાબ રાજ્યમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેરમાં પંજાબ રાજ્યમાં આવેલા કુલ ૨૦ (વીસ) જિલ્લાઓ પૈકીના એક એવા પટિયાલા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fa/Punjab_district_map.png/640px-Punjab_district_map.png)