ફીનલેંડ, (ફીનિશ: Suomen tasavalta સુઓમેન તાસાવાલ્તા કે Suomi સુઓમી) આધિકારિક રીતે ફીનલેંડ ગણરાજ્ય ઉત્તરી યુરોપના ફેનોસ્કેનેડિયન ક્ષેત્ર માં સ્થિત એક નૉર્ડિક દેશ છે. આની સીમા પશ્ચિમમાં સ્વીડન, પૂર્વ માં રૂસ અને ઉત્તર માં નૉર્વે સ્થિત છે, જ્યારે ફિનલેંડ ખાડ઼ીને પાર દક્ષિણ માં એસ્ટોનિયા સ્થિત છે. દેશ ની રાજધાની હેલસિંકી છે.

Quick Facts Suomen tasavaltaRepubliken Finland ફીનલેંડ ગણરાજ્ય, રાજધાની and largest city ...
Suomen tasavalta
Republiken Finland

ફીનલેંડ ગણરાજ્ય
Thumb
ધ્વજ
Thumb
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: Maamme  (ફિનિશ)
Vårt land  (સ્વીડિશ)
"આપણી ભૂમિ"
Thumb
યુરોપીય સંઘ રાખોડી અને ફીનલેંડ લીલા રંગમાં
રાજધાની
and largest city
હેલસિંકી
અધિકૃત ભાષાઓફિનિશ, સ્વીડિશ
માન્ય પ્રાદેશિક ભાષાઓSami
ધર્મ
લુથેરન
લોકોની ઓળખફિન્સ, ફિનિશ
સરકારઅર્દ્ધ અધ્યક્ષીય ગણરાજ્ય
 રાષ્ટ્રપતિ
તાર્જા હાલોનેન
 પ્રધાનમંત્રી
માતી વાનહાનેન
 સંસદ અધ્યક્ષ
સાઊલી નિનિસ્તો
સ્વતંત્રતા 
રૂસી સામ્રાજ્યથી
 જળ (%)
10
વસ્તી
 ૨૦૦૯ અંદાજીત
5,340,783 (૧૧૧મો)
 ૨૦૦૦ વસ્તી ગણતરી
5,155,000
GDP (PPP)2008 અંદાજીત
 કુલ
$૧૯૦.૮૬૨ કરોડ (-)
 Per capita
$૩૬,૨૧૯ (-)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૬)Increase 0.954
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૨મો
ચલણયૂરો ()² (EUR)
સમય વિસ્તારUTC+2 (EET)
 ઉનાળુ (DST)
UTC+3 (EEST)
ટેલિફોન કોડ358
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).fi, .ax ³
  1. Semi-presidential system
  2. Before 2002: Finnish markka
  3. The .eu domain is also used, as it is shared with other European Union member states.
બંધ કરો

લગભગ ૫૩ લાખ ની વસતિ વાળા આ દેશના વધુ પડતાં લોકો દક્ષિણી ક્ષેત્રમાં રહે છે. ક્ષેત્રફળના હિસાબે આ યુરોપ નો આઠમો સૌથી મોટો અને જનઘનત્વના આધાર પર યુરોપીય સંઘ માં સૌથી ઓછી વસતિ વાળો દેશ છે. દેશ માં રહેવા વાળા બહુસંખ્યક લોકો ની માતૃભાષા ફીનિશ છે, ત્યાં દેશ ની ૫.૫ ટકા વસતિની માતૃભાષા સ્વીડિશ છે.

ફિનલેંડ ઐતિહાસિક રૂપે સ્વીડન નો એક ભાગ હતો અને ૧૮૦૯ થી રૂસી સામ્રાજ્યની અંતર્ગત એક સ્વાયત્ત ગ્રૈંડ ડચી હતું. રૂસ થી ગૃહયુદ્ધ પછી ૧૯૧૭ માં ફીનલેંડ એ સ્વતંત્રતા ની ઘોષણા કરી. ફિનલેંડ ૧૯૫૫ માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ માં, ૧૯૬૯ માં ઓઈસીડી, અને ૧૯૯૫ માં યુરોપીય સંઘ અને યૂરોઝોન માં શામિલ થયો. એક સર્વેક્ષણમાં સામાજિક, રાજનીતિક, આર્થિક અને સૈન્ય સંકેતકોંના આધાર પર ફિનલેંડ ને દુનિયા નો બીજો સૌથી અધિક સ્થિર દેશ કહ્યો છે.

વાતાવરણ

અહીં નું મોસમ ખૂબ જ સુંદર અને મનમો‍હક છે. ઉનાળાના સમયે રાત્રે બા‍ર વાગ્યા પછી થોડું અંધારું થાય છે આ પ‍હેલાં દસ વાગ્યાની આસ-પાસ તો એમ લાગે છે કે જેમ હજી હમણાં જ સાંજ પડી છે. જોકે ઠંડીના સમયે દિવસે અધિકાંશ અંધારું થાય છે. બપોરે અમુક સમય માટે જ સૂરજ દેવના દર્શન થઈ શકે છે.

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.