![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/ca/India_location_map_3.png/640px-India_location_map_3.png&w=640&q=50)
રોઝડી
સૌરાષ્ટ્ર, ગુજરાતમાં આવેલું સિંધુ સંસ્કૃતિનું એક સ્થળ / From Wikipedia, the free encyclopedia
રોઝડી એ સિંધુ ખીણ સંસ્કૃતિનું એક સ્થળ છે. આ સ્થળ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ભાદર નદીના ઉત્તર કાંઠે આવેલું છે. તે ઇસ પૂર્વે ૨૫૦૦ થી ઇસ પૂર્વે ૧૭૦૦ સુધી સતત વસવાટ ધરાવતું હતું.
Quick Facts સ્થાન, અક્ષાંસ-રેખાંશ ...
સ્થાન | ગોંડલ, રાજકોટ જિલ્લો, ગુજરાત, ભારત |
---|---|
અક્ષાંસ-રેખાંશ | 22°15′45″N 70°40′28″E |
પ્રકાર | રહેણાંક |
ઇતિહાસ | |
સંસ્કૃતિઓ | સિંધુ ખીણની સંસ્કૃતિ |
સ્થળની વિગતો | |
ખોદકામ તારીખ | ૧૯૮૨–૧૯૯૫ |
સ્થિતિ | ખંડેર |
માલિકી | જાહેર |
જાહેર પ્રવેશ | હા |
બંધ કરો