વડાપ્રધાનFrom Wikipedia, the free encyclopedia વડાપ્રધાન અથવા પ્રધાનમંત્રી એક એવા રાજનેતા હોય છે, જેઓ સરકારની કાર્યકારી શાખાઓનું સંચાલન કરતા હોય છે. સામાન્યતઃ, વડાપ્રધાન પોતાના દેશની સંસદના સદસ્ય હોય છે.
વડાપ્રધાન અથવા પ્રધાનમંત્રી એક એવા રાજનેતા હોય છે, જેઓ સરકારની કાર્યકારી શાખાઓનું સંચાલન કરતા હોય છે. સામાન્યતઃ, વડાપ્રધાન પોતાના દેશની સંસદના સદસ્ય હોય છે.