હિન્દુ તારિખિયાના એક મહિનાનું નામ From Wikipedia, the free encyclopedia
વૈશાખ હિંદુ વૈદિક પંચાગ વિક્રમ સંવતનો સાતમો મહિનો છે. આ મહિના પહેલાં ચૈત્ર મહિનો હોય છે, જ્યારે જેઠ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. હિંદુ વૈદિક પંચાગ શક સંવતનો આ બીજો મહિનો છે. આ મહિના પહેલાં ચૈત્ર મહિનો હોય છે, જ્યારે જેઠ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.