જૂથ
સરખી માન્યતાઓ અને સરખા આદર્શો ધરાવતી તેમજ સરખા ધ્યેયો મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભેગી / From Wikipedia, the free encyclopedia
જૂથ (અંગ્રેજી: Group) એટલે સરખી માન્યતાઓ અને સરખા આદર્શો ધરાવતી તેમજ સરખા ધ્યેયો મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભેગી થયેલી અને એકબીજા સાથે સભાનતાથી આંતરક્રિયાઓ કરતી વ્યક્તિઓનો સમૂહ.[1]
ઓલપૉર્ટ, શેરીફ, લ્યુઈન, ઍશ, કોચ વગેરે મનોવૈજ્ઞાનિકોએ જૂથના વિવિધ પાસાં વિશે સંશોધનો કર્યાં છે.[1]