![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/30/Chauragarh%252C_Pachmarhi.jpg/640px-Chauragarh%252C_Pachmarhi.jpg&w=640&q=50)
હોશંગાબાદ જિલ્લો
From Wikipedia, the free encyclopedia
હોશંગાબાદ જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. હોશંગાબાદ જિલ્લાનું મુખ્ય મથક હોશંગાબાદ શહેરમાં આવેલું છે.
Quick Facts હોશંગાબાદ જિલ્લો, દેશ ...
હોશંગાબાદ જિલ્લો | |
---|---|
મધ્ય પ્રદેશનો જિલ્લો | |
![]() પંચમઢી નજીક સાપુતારાની પર્વતમાળા | |
![]() મધ્ય પ્રદેશમાં હોશંગાબાદ જિલ્લાનું સ્થાન | |
દેશ | ![]() |
રાજ્ય | મધ્ય પ્રદેશ |
વિભાગ | નર્મદાપુરમ વિભાગ |
મુખ્યમથક | હોશંગાબાદ |
તાલુકાઓ | ૮ |
સરકાર | |
• લોક સભા મતવિસ્તારો | હોશંગાબાદ (લોક સભા મતવિસ્તાર) |
• વિધાન સભા મતવિસ્તારો | હોશંગાબાદ, ઇટારસી |
વિસ્તાર | |
• કુલ | ૫,૪૦૮ km2 (૨૦૮૮ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૨,૪૧,૩૫૦ |
• ગીચતા | ૨૩૦/km2 (૫૯૦/sq mi) |
• શહેરી વિસ્તાર | ૩૫% |
વસ્તી વિષયક | |
• સાક્ષરતા | ૭૬.૫૨% |
• લિંગ પ્રમાણ | ૯૧૨ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મુખ્ય ધોરીમાર્ગો | NH69, SH15, SH19, SH19A, SH22 |
સરેરાશ વાર્ષિક વરસાદ | ૧૦૦૬~૧૩૫૦ મીમી |
વેબસાઇટ | https://hoshangabad.nic.in/ |
બંધ કરો