આહવા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
આહવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય ડાંગ જિલ્લાનું તેમ જ આહવા તાલુકાનું મુખ્યમથક છે.
Quick Facts આહવા, દેશ ...
આહવા | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 20°45′0″N 73°41′0″E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ડાંગ |
ઊંચાઇ | ૪૭૦ m (૧૫૪૦ ft) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૨૨,૮૨૯ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૯૪૭૧૦ |
વાહન નોંધણી | GJ-30 |
બંધ કરો