જામનગર
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
જામનગર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેર સૌરાષ્ટ્રના ઉત્તર સીમાડે દરિયાકિનારે આવેલું છે. જામનગર ગુજરાતનાં મુખ્ય ચાર શહેરો પછીનાં મોટાં શહેરો પૈકીનું એક છે. જામનગર ખાતે જામનગર જિલ્લા તેમજ જામનગર તાલુકાનું વહીવટી મુખ્યમથક આવેલું છે. આ શહેરનું વહીવટી સંચાલન જામનગર મહાનગરપાલિકા કોર્પોરેશન કરે છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
જામનગર | |||||
નવાનગર | |||||
— શહેર — | |||||
સમઘડી દિશામાં ઉપરથી: લખોટા તળાવ, ખંભાળિયા દરવાજો, લખોટા મહેલ, સૈફી ટાવર | |||||
અક્ષાંશ-રેખાંશ | 22°28′13″N 70°03′29″E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | જામનગર | ||||
મેયર | હસમુખ જેઠવા | ||||
નાયબ મેયર[1] | કરસન કર્મુર[1] | ||||
પોલીસ કમિશનર | શરદ સિંઘલ[2] | ||||
વસ્તી • ગીચતા |
૬,૦૦,૯૪૩ (૨૦૧૧) • 4,680/km2 (12,121/sq mi) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર | 125 square kilometres (48 sq mi) | ||||
કોડ
| |||||
વેબસાઇટ | www |
બંધ કરો