જામનગર તાલુકો
ગુજરાતના જામનગર જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
જામનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાનો તાલુકો છે. જામનગર શહેર આ તાલુકાનું મુખ્ય મથક છે.