આદર્શ વાયુ
From Wikipedia, the free encyclopedia
આદર્શ વાયુ એવા વાયુને કહેવામાં આવે છે કે જે 'વાયુ નિયમ', PV = KT પ્રમાણે વર્તન કરતો હોય. આ સમીકરણ અવસ્થા સમીકરણ (equation of state) તરીકે પણ ઓળખાય છે. વાસ્તવમાં આવો વાયુ અસ્તિત્વ ધરાવતો નથી પરંતુ પ્રયોગશાળામાં આદર્શ પરિસ્થિતિઓ હેઠળ આ પ્રકારનો વાયું મેળવી શકાય છે.[1]