ઇન્દ્ર
હિંદુ ધર્મના દેવતાઓ પૈકીના એક / From Wikipedia, the free encyclopedia
ઇન્દ્ર (/ˈɪndrə/, સંસ્કૃત: इन्द्र) ભારતીય ઉપખંડના સૌથી મહત્વના હિંદુ ધર્મ અનુસાર તેમના દેવતાઓ પૈકીના એક છે.[1] ઇન્દ્રને બુદ્ધ ધર્મમાં રક્ષક દેવ,[2] અને જૈન ધર્મમાં પ્રથમ સ્વર્ગ સૌધર્મકલ્પના રાજા કહે છે.[3] તેઓ ત્રણ લોક (પૃથ્વીલોક, સ્વર્ગલોક અને પાતાળલોક) પૈકીના સ્વર્ગલોકના રાજા કહેવાય છે. તેમનું શસ્ત્ર વજ્ર હતું. આ સિવાય ગ્રીક સંસ્કૃતિમાં તેમને સમાન દેવ ઝિયસ અને રોમન સંસ્કૃતિમાં જ્યુપિટર છે. પારસી ધર્મમાં ઇન્દ્રને આહુરા મઝદા કહે છે.[1][4][5]
Quick Facts ઇન્દ્ર, જોડાણો ...
બંધ કરો