ઉચ્છલ તાલુકો
ગુજરાતના તાપી જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
ઉચ્છલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના તાપી જિલ્લાનો તાલુકો છે. ઉચ્છલ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકાને અડીને તાપી નદી, સોનગઢ તાલુકો, નિઝર તાલુકો તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
ઉચ્છલ તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | તાપી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
બંધ કરો
ઉચ્છલ તાલુકામાં કેટલીક પ્રાથમીક જરુરીયાતોનો અભાવ છે. ખાસ કરીને વાહન વ્યવહાર માટે બસ સ્ટેન્ડ તથા ઉચ્ચ શિક્ષણ માટેની કોલેજ આ તાલુકામાં હજુ સુધી નથી. તાલુકામાં હજુ કોઇ મોટો ઉદ્યોગ નથી પરંતુ હાલ મરઘાં ઉછેર (પોલ્ટ્રી ફાર્મિંગ)નો ઉદ્યોગ નાના પાયા પર વિકસી રહ્યો છે.