કટક
ઓડિશાનું બીજું સૌથી મોટું શહેર / From Wikipedia, the free encyclopedia
કટક ભારત દેશના ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. કટક કટક જિલ્લાનું મુખ્ય મથક છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
કટક - କଟକ | |||||||||
ચાંદેરી શહેર / ૧૦૦૦ વર્ષનું શહેર | |||||||||
— શહેર — | |||||||||
ઉપર ડાબેથી સમઘડી દિશામાં: કટક ચાંદી મંદિરના દેવી, બારબાતી કિલ્લાનો દરવાજો, બાલીયાત્રાની કમાન, બારાબાતી સ્ટેડિયમ, મહાનંદી નદીની જોબરા બેરેજથી દેખાવ, ઓડિયા હાઇકોર્ટ | |||||||||
અક્ષાંશ-રેખાંશ | 20°16′N 85°31′E | ||||||||
દેશ | ભારત | ||||||||
રાજ્ય | ઓરિસ્સા | ||||||||
જિલ્લો | કટક | ||||||||
વસ્તી • ગીચતા |
૬,૦૬,૦૦૭[1] (70) (૨૦૧૧) • 4,382.23/km2 (11,350/sq mi) | ||||||||
અધિકૃત ભાષા(ઓ) | ઉડિયા | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||||
વિસ્તાર • ઉંચાઇ |
192.5 square kilometres (74.3 sq mi) • 36 metres (118 ft) | ||||||||
કોડ
| |||||||||
વેબસાઇટ | cmccuttack.gov.in |
બંધ કરો
આ નગર પહેલાં ઓરિસ્સાનું પાટનગર હતું. આ શહેર અત્યારના ઓરિસ્સાના પાટનગર ભુવનેશ્વરથી ૨૮ કિમી દૂર આવેલું છે અને પ્રાચીન બારાબાટી કિલ્લાની આસપાસ વિકસેલું છે. આ શહેર મહા નદીના ત્રિભુજ પ્રદેશની શરૂઆતમાં આવેલું છે. આ નગરમાં સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો.