ગુજરાતની ભૂગોળFrom Wikipedia, the free encyclopedia ગુજરાતની ભૂગોળ મુખ્યત્વે ત્રણ ભૌગોલિક વિસ્તારો કચ્છ, સૌરાષ્ટ્ર અને તળગુજરાત એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ ૧,૯૬,૦૨૪ ચોરસ કિમી છે, જે ભારતમાં સાતમો ક્રમ ધરાવે છે.[1]
ગુજરાતની ભૂગોળ મુખ્યત્વે ત્રણ ભૌગોલિક વિસ્તારો કચ્છ, સૌરાષ્ટ્ર અને તળગુજરાત એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ ૧,૯૬,૦૨૪ ચોરસ કિમી છે, જે ભારતમાં સાતમો ક્રમ ધરાવે છે.[1]