ઘેલો નદી
સૌરાષ્ટ્રમાં આવેલી નદી / From Wikipedia, the free encyclopedia
ઘેલો નદી ફુલઝર ગામ પાસે જસદણ પર્વતમાંથી નીકળીને ગઢડા ગામમાં થઈ અરબી સમુદ્રને મળે છે. નદીની કુલ લંબાઈ ૧૧૮ કિલોમીટર છે અને સ્ત્રાવક્ષેત્ર ૬૨૨ ચો. કિ.મી. છે. આ નદી પર ઘેલો સોમનાથ, ઘેલો ઇતરીયા અને માનગઢ બંધ એમ ત્રણ જળબંધ આવેલા છે, જેમનો સ્ત્રાવક્ષેત્ર અનુક્રમે ૬૦ ચો.કિમી., ૧૦૪ ચો.કિમી. અને ?? ચો.કિમી. છે.[1]
Quick Facts ઘેલો નદી, અન્ય નામો ...
ઘેલો નદી | |
---|---|
અન્ય નામો | ઉન્મત ગંગા |
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ફુલઝર, જસદણ પર્વત |
નદીનું મુખ | |
• સ્થાન | ખંભાતનો અખાત |
લંબાઇ | ૧૧૮ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | ખંભાતનો અખાત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | ઘેલો સોમનાથ, ઘેલો ઇતરીયા, અને માનગઢ બંધ |
બંધ કરો
આ નદી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે ખૂબ પવિત્ર સ્થળ છે. એવું કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતે આ નદીમાં ઘણી વખત સ્નાન કર્યું હતું.