છત્તીસગઢ
ભારતીય રાજ્ય / From Wikipedia, the free encyclopedia
છત્તીસગઢ મધ્ય પ્રદેશમાંથી વિભાજીત થયેલું ભારતનું એક રાજ્ય છે. તેની સ્થાપના નવેમ્બર ૧, ૨૦૦૦ના દિવસે કરવામાં આવી હતી. રાયપુર (છત્તીસગઢ) તેનું પાટનગર છે. કહેવાય છે કે એક સમયે છત્તીસગઢમાં ૩૬ ગઢ (કિલ્લાઓ) આવેલ હતા જેથી તેનું નામ છત્તીસગઢ પડ્યું હતું.[3]
Quick Facts છત્તીસગઢ, દેશ ...
છત્તીસગઢ | |
---|---|
રાજ્ય | |
(સમઘડી દિશામાં ઉપરથી) ચિત્રકોટે ધોધ, સિરપુરનું લક્ષ્મણ મંદિર, સ્વામી વિવેકાનંદ એરપોર્ટ | |
છત્તીસગઢનું ભારતમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 21.25°N 81.60°E / 21.25; 81.60 | |
દેશ | ભારત |
સ્થાપના | ૧ નવેમ્બર ૨૦૦૦† |
પાટનગર | રાયપુર |
સૌથી મોટું શહેર | રાયપુર |
જિલ્લાઓ | ૩૨ |
સરકાર | |
• ગર્વનર | અનસુયા ઉઇકેય |
• મુખ્યમંત્રી | ભુપેશ બાઘેલ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) |
વિસ્તાર ક્રમ | ૯મો |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૨,૫૫,૪૫,૧૯૮ |
• ક્રમ | ૧૭મો |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ISO 3166 ક્રમ | IN-CT |
HDI | ૦.૬૦૦ (મધ્યમ) |
HDI ક્રમાંક | ૩૧મો (૨૦૧૭) |
સાક્ષરતા | ૭૦.૦૧% (૨૦૧૧, ૨૭મો)[2] |
અધિકૃત ભાષા | છત્તીસગઢી |
વેબસાઇટ | cgstate |
બંધ કરો