બગસરા તાલુકો
ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
બગસરા તાલુકો ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાનો તાલુકો છે. આ તાલુકો અમરેલી જિલ્લાની પશ્ચિમ દિશાએ આવેલ છે. જેની પૂર્વ બાજુએ અમરેલી તાલુકો આવેલો છે. બગસરા આ તાલુકાનું મુખ્ય મથક છે.