મહેસાણા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
મહેસાણા (ઉચ્ચાર (મદદ·માહિતી)) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાનું શહેર અને જિલ્લા તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
મહેસાણા | |||||||
— શહેર — | |||||||
રાજમહેલ, મહેસાણા | |||||||
અક્ષાંશ-રેખાંશ | 23°35′17″N 72°22′10″E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | મહેસાણા | ||||||
કલેક્ટર | એચ. કે. પટેલ | ||||||
રેસીડેન્ટ એડીશનલ કલેક્ટર | મુકેશ ગઢવી | ||||||
વસ્તી • ગીચતા |
૧,૮૪,૧૩૩[1] (૨૦૧૧) • 5,790/km2 (14,996/sq mi) | ||||||
લિંગ પ્રમાણ | ૧.૧૨ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
31.8 square kilometres (12.3 sq mi) • 81 metres (266 ft) | ||||||
કોડ
|
બંધ કરો