રાજકોટ
ભારતનું એક શહેર / From Wikipedia, the free encyclopedia
રાજકોટ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલું શહેર છે તથા રાજકોટ જિલ્લાનું પાટનગર છે. આ ઉપરાંત રાજકોટ તાલુકાનું મુખ્ય મથક પણ છે. રાજકોટ ગુજરાતનું ચોથા ક્રમનું સૌથી મોટું શહેર છે. આ શહેર આજી નદીના કાંઠે વસેલું છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭થી ગુજરાતનાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
રાજકોટ | |||||||
— શહેર — | |||||||
ઉપરથી: રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રેલ્વે સ્ટેશન, રાણી લક્ષ્મીબાઇ સર્કલ અને અન્ડરબ્રિજ, વોટસન મ્યુઝિયમ, શોપિંગ મોલ | |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°18′14″N 70°48′08″E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | રાજકોટ | ||||||
મેયર | પ્રદીપ ડવ | ||||||
વસ્તી | ૧૪,૪૨,૯૭૫[1] (૨૦૧૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 128 metres (420 ft) | ||||||
કોડ
| |||||||
વેબસાઇટ | www |
બંધ કરો