વાંસદા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું.[2]
Quick Facts વાંસદા, દેશ ...
વાંસદા | |
---|---|
નગર | |
વાંસદાના બજારનો એક માર્ગ | |
અક્ષાંશ-રેખાંશ: 20.45°N 73.22°E / 20.45; 73.22 | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વિસ્તાર | |
• કુલ | ૨૧૫ km2 (૮૩ sq mi) |
ઊંચાઇ | ૭૬ m (૨૪૯ ft) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૧૪,૦૭૨ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
બંધ કરો