સલિલ ચૌધરી
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
સલિલ ચૌધરી (બંગાળી: সলিল চৌধুরী; બંગાળી ઉચ્ચારણ: સોલિલ ચૌધરી) (૧૯ નવેમ્બર ૧૯૨૩[1] – ૫ સપ્ટેમ્બર ૧૯૯૫) હિન્દી ફિલ્મોના એક પ્રખ્યાત સંગીતકાર, ગીતકાર, લેખક અને ગાયક હતા. એમણે મુખ્યત્વે બંગાળી, હિન્દી અને મલયાલમ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. ફિલ્મ જગતમાં સલિલ દાના નામ પરથી પ્રખ્યાત સલિલ ચૌધરી મધુમતી, દો બીઘા જમીન, આનંદ, મેરે અપને જેવી ફિલ્મોમાં આપેલા સંગીત માટે જાણીતા છે.
સલિલ ચૌધરી | |
---|---|
પાર્શ્વ માહિતી | |
જન્મ | ગાઝીપુર, ૨૪ પરગણા, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત (હાલમાં દક્ષિણ ૨૪ પરગણા જિલ્લો, પશ્ચિમ બંગાળ, ભારત) | 19 November 1925
મૃત્યુ | 5 September 1995 69) કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત | (ઉંમર
શૈલી | બંગાળી, લોક ગીત, ચલચિત્ર ગાયન, પશ્ચિમી શાસ્ત્રીય, ભારતીય શાસ્ત્રીય ગાયન |
વ્યવસાયો | ગાયક-ગીતલેખક, કવિ, સંગીત નિર્દેશક, વાર્તા લેખક |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.