![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/66/Secretary_Tillerson_is_Greeted_by_Indian_Minister_of_External_Affairs_Swaraj_%252824074726498%2529_%2528cropped%2529.jpg/640px-Secretary_Tillerson_is_Greeted_by_Indian_Minister_of_External_Affairs_Swaraj_%252824074726498%2529_%2528cropped%2529.jpg&w=640&q=50)
સુષ્મા સ્વરાજ
ભારતીય રાજકારણી / From Wikipedia, the free encyclopedia
સુષ્મા સ્વરાજ (pronunciation (મદદ·માહિતી)) (૧૪ ફેબ્રુઆરી ૧૯૫૨ - ૬ ઓગસ્ટ ૨૦૧૯) ભારતીય રાજકારણી અને સુપ્રિમ કોર્ટના વકીલ હતા. તેઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પ્રથમ સરકાર (૨૦૧૪ - ૨૦૧૯) દરમિયાન વિદેશ મંત્રીનું પદ સંભાળ્યું હતું. ભારત સરકારમાં ઈન્દિરા ગાંધી પછી વિદેશ મંત્રીના પદ પર રહેનાર તેઓ બીજા મહિલા નેતા હતા. તેઓ લોક સભાના સભ્ય તરીકે સાત અને ત્રણ વખત વિધાન સભામાં ચૂંટાયા હતા. ૧૯૭૭માં ૨૫ વર્ષની વયે તેઓ હરિયાણાના સૌથી યુવા મંત્રી બન્યા હતા. ઇ.સ. ૧૯૯૮માં તેઓ ટૂંક સમય માટે દિલ્હીના મુખ્ય મંત્રી પદે પણ રહ્યા હતા.[3]
સાર્વજનિક બાબતોના ક્ષેત્ર માટે ૨૦૨૦માં તેમને મરણોત્તર પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[4][5]
Quick Facts સુષ્મા સ્વરાજ, વિદેશ મંત્રી ...
સુષ્મા સ્વરાજ | |
---|---|
![]() સુષ્મા સ્વરાજ, ૨૦૧૭ | |
વિદેશ મંત્રી | |
પદ પર 26 મે ૨૦૧૪ – ૩૦ મે ૨૦૧૯ | |
પ્રધાન મંત્રી | નરેન્દ્ર મોદી |
પુરોગામી | સલ્માન ખુરશીદ |
અનુગામી | સુબ્રમણ્યમ જયશંકર |
વિદેશમાં ભારતીય બાબતોના મંત્રી | |
પદ પર ૨૬ મે ૨૦૧૪ – ૭ જાન્યુઆરી ૨૦૧૬ | |
પ્રધાન મંત્રી | નરેન્દ્ર મોદી |
પુરોગામી | વાયલાર રવિ |
અનુગામી | ખાતું દૂર કરવામાં આવ્યું |
લોક સભામાં વિરોધપક્ષના નેતા | |
પદ પર ૨૧ ડિસેમ્બર ૨૦૦૯ – ૨૬ મે ૨૦૧૪ | |
પુરોગામી | લાલકૃષ્ણ અડવાણી |
અનુગામી | ખાલી |
સંસદીય બાબતોના મંત્રી | |
પદ પર ૨૯ જાન્યુઆરી ૨૦૦૩ – ૨૨ મે ૨૦૦૪ | |
પ્રધાન મંત્રી | અટલ બિહારી વાજપેયી |
પુરોગામી | પ્રમોદ મહાજન |
અનુગામી | ગુલામ નબી આઝાદ |
ગૃહ કલ્યાણ મંત્રી | |
પદ પર ૨૯ જાન્યુઆરી ૨૦૦૩ – ૨૨ મે ૨૦૦૪ | |
પ્રધાન મંત્રી | અટલ બિહારી વાજપેયી |
પુરોગામી | સી. પી. ઠાકુર |
અનુગામી | અનબુમાઇ રામોદાસ |
માહિતી પ્રસારણ મંત્રી | |
પદ પર ૩૦ September ૨૦૦૦ – ૨૯ જાન્યુઆરી ૨૦૦૩ | |
પ્રધાન મંત્રી | અટલ બિહારી વાજપેયી |
પુરોગામી | અરુણ જેટલી |
અનુગામી | રવિ શંકર પ્રસાદ |
દિલ્હીના મુખ્યમંત્રી | |
પદ પર ૧૩ ઓક્ટોબર ૧૯૯૮ – ૩ ડિસેમ્બર ૧૯૯૮ | |
લેફ્ટનન્ટ ગવર્નર | વિજય કપૂર |
પુરોગામી | સાહિબ સિંહ વર્મા |
અનુગામી | શીલા દિક્ષીત |
લોક સભાના સભ્ય | |
પદ પર ૧૩ મે ૨૦૦૯ – ૨૪ મે ૨૦૧૯ | |
પુરોગામી | રામપાલ સિંહ |
બેઠક | વિદિશા |
પદ પર ૭ મે ૧૯૯૬ – ૩ ઓક્ટોબર ૧૯૯૯ | |
પુરોગામી | મદન લાલ ખુરાના |
અનુગામી | વિજય કુમાર મલ્હોત્રા |
બેઠક | દક્ષિણ દિલ્હી |
અંગત વિગતો | |
જન્મ | સુષ્મા શર્મા (1952-02-14)14 February 1952[1] અંબાલા કેન્ટ, પંજાબ, ભારત (હવે હરિયાણા) |
મૃત્યુ | 6 August 2019(2019-08-06) (ઉંમર 67)[2] દિલ્હી, ભારત |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
જીવનસાથી | સ્વરાજ કૌશલ (લ. 1975–2019) |
સંતાનો | ૧ પુત્રી |
માતૃ શિક્ષણસંસ્થા | સનાતમ ધર્મ કોલેજ પંજાબ યુનિવર્સિટી |
ક્ષેત્ર |
|
બંધ કરો