હરિયાણા ઉત્તર ભારતમાં આવેલું એક રાજ્ય છે. તેનું પાટનગર ચંડીગઢ છે જે હરિયાણા રાજ્યની સીમાની બહાર આવેલું છે, તેમ જ પંજાબ રાજ્યનું પાટનગર પણ છે.

Quick Facts હરિયાણા, દેશ ...
હરિયાણા
રાજ્ય
Thumb
Thumb
Thumb
Thumb
ઉપરથી, ડાબેથી જમણે: સાયબર સીટી (ગુરગ્રાવ), પિંજોરી ગાર્ડર, કૃષ્ણનો રથ (કુરુક્ષેત્ર), તળાવ (સુરજકુંડ).
Thumb
ભારતમાં હરિયાણાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ (ચંડીગઢ): 30°44′N 76°47′E
દેશ ભારત
સ્થાપના૧ નવેમ્બર ૧૯૬૬
પાટનગરચંડીગઢ
સૌથી મોટું શહેરફરિદાબાદ
જિલ્લાઓ૨૨
સરકાર
  ગવર્નરબંડારૂ દત્તાત્રેય
  મુખ્યમંત્રીમોહન લાલ ખટ્ટાર (ભાજપ)
  સંસદીય બેઠકોરાજ્ય સભા - ૫
લોક સભા - ૧૦
વિસ્તાર
  કુલ૪૪,૨૧૨ km2 (૧૭૦૭૦ sq mi)
વિસ્તાર ક્રમ૨૧મો
વસ્તી
 (૨૦૧૧)
  કુલ૨,૫૩,૫૩,૦૮૧
  ક્રમ૧૮મો
  ગીચતા૫૭૩/km2 (૧૪૮૦/sq mi)
  ગીચતા ક્રમાંક૧૧
ઓળખહરિયાણવી
ભાષાઓ[2]
  અધિકૃતહિંદી
GDP
  કુલ (૨૦૧૮–૧૯)૭.૮૪ lakh crore (US$૧૦૦ billion)
  માથા દીઠ (2017–18)૧,૯૯,૬૧૨ (US$૨,૬૦૦)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
ISO 3166 ક્રમIN-HR
વાહન નોંધણીHR-xx
HDIIncrease ૦.૭૦૪ (૨૦૧૭)[5] (High)
HDI ક્રમ૯મો
જાતિ પ્રમાણ૯૩૬ /[6]
વેબસાઇટharyana.gov.in
^† પંજાબ સાથે સહિયારું
†† પંજાબ, હરિયાણા અને ચંદીગઢ માટે એક સમાન. હરિયાણાના પ્રતિકો
હરિયાણાના પ્રતિકો
સસ્તન પ્રાણી
કાળિયાર
પક્ષી
બ્લેક ફ્રાન્કોલિન
ફૂલ
કમળ
વક્ષ
પીપળો
બંધ કરો

મહાભારતમાં જેનો ઉલ્લેખ છે તે કુરુક્ષેત્ર હરિયાણામાં આવેલું છે.

હરિયાણા રાજ્યના જિલ્લાઓ

Thumb
હરિયાણા રાજ્યના જિલ્લાઓ

અંબાલા વિભાગ

ગુsગાંવ વિભાગ

હિસાર વિભાગ

રોહતક વિભાગ

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.