સોજી
From Wikipedia, the free encyclopedia
ડ્યુરમ ઘઉંના બરછટ, શુદ્ધ કરાયેલા, ઘઉંના મધ્યમસરના ટૂકડાઓને સોજી કહેવાય છે, જેનો ઉપયોગ પાસ્તા બનાવવા, નાસ્તાની વાનગીઓ અને શીરા જેવી વાનગીઓને બનાવવા માટે કરવામાં આવે છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz), શક્તિ ...
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz) | |
---|---|
શક્તિ | 1,506 kJ (360 kcal) |
કાર્બોદિત પદાર્થો | 72.83 g |
રેષા | 3.9 g |
1.05 g | |
સંતૃપ્ત ચરબી | 0.15 g |
મોનોસેચ્યુરેટેડ | 0.124 g |
પોલીસેચ્યુરેટેડ | 0.43 g |
નત્રલ (પ્રોટીન) | 12.68 g |
વિટામિનો | |
વિટામિન એ | (0%) 0 μg |
થાયામીન (બી૧) | (24%) 0.28 mg |
રીબોફ્લેવીન (બી૨) | (7%) 0.08 mg |
નાયેસીન (બી૩) | (22%) 3.31 mg |
વિટામિન બી૬ | (8%) 0.1 mg |
ફૉલેટ (બી૯) | (18%) 72 μg |
વિટામિન બી૧૨ | (0%) 0 μg |
વિટામિન સી | (0%) 0 mg |
મિનરલ | |
કેલ્શિયમ | (2%) 17 mg |
લોહતત્વ | (9%) 1.23 mg |
મેગ્નેશિયમ | (13%) 47 mg |
ફોસ્ફરસ | (19%) 136 mg |
પોટેશિયમ | (4%) 186 mg |
સોડિયમ | (0%) 1 mg |
જસત | (11%) 1.05 mg |
અન્ય ઘટકો | |
પાણી | 12.67 g |
| |
ટકાવારી અમેરિકા (USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે. સ્ત્રોત: USDA Nutrient Database |
બંધ કરો