ઉપનિષદ

From Wikipedia, the free encyclopedia

Remove ads

ઉપનિષદ વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી વેદાંત ગણાય છે. ઉપનિષદો મુલત: આધ્યાતમવિદ્યાના ગ્રંથો છે. ઉપનિષદોમાંથી ભારતીય દર્શનની અનેક શાખાઓ જન્મી છે, વધી છે અને વિકસી છે. ગીતા ઉપનિષદોનો પણ સારરૂપ ગ્રંથ ગણાય છે. ઉપનિષદો, બ્રહ્મસુત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા – આ ત્રણ મળીને વેદાંતની પ્રસ્થાનત્રયી બને છે. ઉપનિષદોની સંખ્યા લગભગ ૩૦૦ની છે. પ્રધાન ૧૩ ઉપનિષદો ગણાય છે.[][note ૧] જે આ પ્રમાણે છે:

  • ઈશ
  • કેન
  • કઠ
  • માંડૂક્ય
  • મૂંડક
  • પ્રશ્ન
  • ઐતરેય
  • તૈત્તિરીય
  • છાંદોગ્ય
  • બૃહદારણ્યક
  • શ્વેતાશ્વર
  • કોષીતિકી
  • નૃસિંહતાપની

આમાંના પ્રથમ અગિયાર પર ભગવાન શંકરાચાર્યના ભાષ્યગ્રંથો રચાયા છે.

Remove ads

૧૦૮ ઉપનિષદ

ઉપનિષદની યાદી, મુખ્ય વેદ ગ્રંથ પ્રમાણે છે. શુક્લયજુર્વેદ ની મુક્તિકોપનિષદ માં શ્રીરામ અને શ્રી હનુમાન ના સંવાદ રૂપે મુખ્ય ૧૦૮ ઉપનિષદ તેના વેદ સાથે ના સંબંધ પ્રમાણે અને શાંતિ પાઠ અનુસાર ક્રમબદ્ધ કરવા માં આવી છે.

વધુ માહિતી વેદ, સંખ્યા ...
Remove ads

સંદર્ભ

બાહ્ય કડીઓ

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads