![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d0/Stanford_University_1979.jpg/640px-Stanford_University_1979.jpg&w=640&q=50)
ઇજનેરી
વિજ્ઞાનની એક શાખા / From Wikipedia, the free encyclopedia
ઇજનેરી (અંગ્રેજી: engineering) એ વિજ્ઞાનનો ઉપયોગ કરી કુદરતી સ્રોતો(resources)નું માનવજાતિના કલ્યાણ માટે બીજા સ્વરૂપે રૂપાંતરણ તથા ઉપયોગ કરવા માટેની કળા છે. ઇજનેરી જ્ઞાન કોઇપણ વિષયમાં કાર્ય કરવા માટે જરૂરી હોય છે. ઇજનેર વૈજ્ઞાનિક રીતે ચકાસેલ માહિતીને વ્યવહારમાં નક્કર સ્વરૂપ આપવાનું કાર્ય કરે છે.[1]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d0/Stanford_University_1979.jpg/640px-Stanford_University_1979.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9e/Maquina_vapor_Watt_ETSIIM.jpg/640px-Maquina_vapor_Watt_ETSIIM.jpg)
ઇજનેરીનો અંગ્રેજી શબ્દ એન્જનિયરિંગ લેટિન શબ્દ ingenium પરથી આવ્યો છે, જેનો અર્થ ચતુરાઇથી ઉકેલ લાવવો થાય છે[2]
ભારતમા ૧૫ સપ્ટેમ્બર ઇજનેરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.