![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d3/Flag_of_Kazakhstan.svg/langgu-640px-Flag_of_Kazakhstan.svg.png&w=640&q=50)
કઝાકિસ્તાન
From Wikipedia, the free encyclopedia
કઝાકિસ્તાન (અંગ્રેજી: Kazakhstan, કઝાખ: Қазақстан / Qazaqstan, રૂસી: Казахстан / Kazakhstán) યૂરેશિયામાં સ્થિત એક દેશ છે. ક્ષેત્રફળના આધારે આ દુનિયાનો નવમો સૌથી મોટો દેશ છે. આની રાજધાની અલ્માતી છે અહીં ની કઝાખ ભાષા અને રૂસી ભાષા મુખ્ય અને રાજભાષાઓ છે.
Quick Facts Қазақстан РеспубликасыQazaqstan RespublïkasıРеспублика КазахстанRespublika Kazakhstan કઝાકિસ્તાન ગણરાજ્ય, રાજધાની ...
Қазақстан Республикасы Qazaqstan Respublïkası Республика Казахстан Respublika Kazakhstan કઝાકિસ્તાન ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: - | |
રાષ્ટ્રગીત: મેરા કઝાકિસ્તાન | |
![]() | |
રાજધાની | નૂર-સુલતાન (અસ્તાના) |
સૌથી મોટું શહેર | અલમાટી |
અધિકૃત ભાષાઓ | કઝાક (રાજકીય ભાષા), રશિયન |
સરકાર | સત્તાવાદી ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | નૂર્સુલ્તાન નાજ઼ર્બાયવ |
• પ્રધાનમંત્રી | બખ્તત્ઝાન સાગિંતાવે |
સ્વતંત્રતા સોવિયત સંઘ થી | |
• ઘોષણા | ૧૬ ડિસેમ્બર, ૧૯૯૧ |
વિસ્તાર | |
• કુલ | 2,724,900 km2 (1,052,100 sq mi)[1] (૯ મો) |
• જળ (%) | ૧.૭ % |
વસ્તી | |
• ૨૦૧૬ અંદાજીત | ૧૭,૯૮૭,૭૩૬ (૬૪ મો) |
• ૨૦૦૯ વસ્તી ગણતરી | ૧૫,૭૭6,૪૯૨ |
• ગીચતા | [convert: invalid number] (૨૨૭) |
GDP (PPP) | ૨૦૧૬ અંદાજીત |
• કુલ | $૪૬૧ બિલિયન (૪૩ વાં) |
• Per capita | ૨૫,૫૭૩ (૫૩ ો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૪) | 0.788 high · ૫૬ મો |
ચલણ | કઝાકિસ્તાન તેંગે (KZT) |
સમય વિસ્તાર | UTC+૫ થી +૬ |
• ઉનાળુ (DST) | UTC+૫ થી +૬ |
ટેલિફોન કોડ | ૭ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .kz |
બંધ કરો
મધ્ય એશિયામાં એક મોટા ભૂભાગમાં ફેલાયેલો આ દેશ પહલાં સોવિયત સંઘનો ભાગ હતો. ૧૯૯૧ માં સોવિયત સંઘના વિઘટન પછી આણે સૌથી છેલ્લે પોતાને સ્વતંત્ર ઘોષિત કર્યો. સોવિયત પ્રશાસન દરમ્યાન અહીં ઘણી મહત્વપૂર્ણ પરિયોજનાઓ સંપન્ન થઈ, જેમાં ઘણાં રૉકેટોનું પ્રક્ષેપણથી લઇને ક્રુશ્ચેવની વર્જિન ભૂમિ પરિયોજના શામિલ છે. દેશની મોટાભાગની ભૂમિ ઘાસના મેદાન, જંગલ તથા પહાડી ક્ષેત્રોથી ઢંકાયેલી છે.