કેલિફોર્નિયા
From Wikipedia, the free encyclopedia
કેલિફોર્નિયા સંયુક્ત રાજ્ય અમેરિકામાં પશ્ચિમ બાજુએ આવેલું રાજ્ય છે. તે અમેરિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાંનું એક છે,[2] અમેરિકાના આઠમાંથી ૧ માણસ અહીં રહે છે અને કુલ વસ્તી ૩.૮ કરોડ લોકોની છે. વિસ્તારની રીતે, અલાસ્કા અને ટેક્સાસ પછી તે ત્રીજું સૌથી મોટું રાજ્ય છે. કેલિફોર્નિયાની ઉત્તરે ઓરેગોન, પૂર્વે નેવાડા, દક્ષિણ-પૂર્વે એરિઝોના અને દક્ષિણે મેક્સિકોનું સ્ટેટ ઓફ બાજા કેલિફોર્નિયા આવેલું છે. તે દેશના બીજાં અને પાંચમાં સૌથી ગીચ વસ્તી ધરાવતા પ્રદેશો (ગ્રેટર લોસ એન્જેલસ અને સાન ફ્રાન્સિસ્કો અખાત વિસ્તાર) ધરાવે છે. તેમજ દેશનાં સૌથી વધુ વસ્તી ધરાવતાં ૫૦ શહેરોમાં આઠ (લોસ એન્જેલસ, સાન ડિએગો, સાન હોઝે, સાન ફ્રાન્સિસ્કો, ફ્રેસ્નો, સાક્રામાન્ટો, લોંગ બીચ અને ઓકલેન્ડ) ધરાવે છે.[3] સાક્રામાન્ટો ૧૮૫૪થી રાજ્યનું પાટનગર છે.
Quick Facts કેલિફોર્નિયા state symbols, Living insignia ...
કેલિફોર્નિયા state symbols | |
---|---|
Flag of કેલિફોર્નિયા | |
Living insignia | |
Amphibian | કેલિફોર્નિયા લાલ પગવાળું દેડકું |
Bird | કેલિફોર્નિયા ક્વાઇલ |
Fish | ગોલ્ડન ટ્રાઉટ |
Flower | કેલિફોર્નિયા પોપી |
Grass | જાંબલી સોયાકાર ઘાસ |
Insect | કેલિફોર્નિયા ડોગફેસ પતંગિયું |
Mammal | ગ્રીઝ્લી રીંછ (રાષ્ટ્રીય પ્રાણી) |
Reptile | રણનો કાચબો |
Tree | કેલિફોર્નિયા રેડવુડ |
Inanimate insignia | |
Colors | વાદળી અને સોનેરી [1] |
Dance | વેસ્ટ કોસ્ટ સ્વિંગ |
Folk dance | સ્કેવર નૃત્ય |
Fossil | સેબર ટૂથ બિલાડી |
Gemstone | બેનીટોઈટ |
Mineral | સોનું |
Motto | યુરેકા |
Nickname | ધ ગોલ્ડન સ્ટેટ |
Rock | સર્પેન્ટાઇન |
Soil | સાન જોઆક્વિન |
Song | "આઇ લવ યુ, કેલિફોર્નિયા" |
Tartan | કેલિફોર્નિયા સ્ટેટ ટાર્ટન |
State route marker | |
State quarter | |
Released in ૨૦૦૫ | |
Lists of United States state symbols |
બંધ કરો