દિવાળી
હિંદુ તહેવાર / From Wikipedia, the free encyclopedia
દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે.[1]
Quick Facts દિવાળી, ઉજવવામાં આવે છે ...
દિવાળી | |
---|---|
રંગોળી અને દીવા | |
ઉજવવામાં આવે છે | ધાર્મિક રીતે, હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો. સાંસ્કૃતિક રીતે અન્ય ભારતીયો. |
પ્રકાર | ધાર્મિક, ભારત અને નેપાળ |
મહત્વ | ભગવાન શ્રી રામ દેવી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ૧૪ વર્ષનો વનવાશ પૂર્ણ કરીને અયોધ્યા પધાર્યા. |
ઉજવણીઓ | દીવડાઓ, ફટાકડા, મિઠાઇ અને ભેટ-સોગાદની વહેંચણી, રંગોળી |
ધાર્મિક ઉજવણીઓ | પ્રાર્થના, ધાર્મિક પૂજા વગેરે |
તારીખ | ચંદ્ર પંચાંગ વડે |
બંધ કરો